ભારતીય ઓપનર અભિષેક શર્મા સાથે એરપોર્ટ પર ગેરવર્તણૂક: ઈન્સ્ટા સ્ટોરીમાં કહ્યું- સ્ટાફ સમયસર પહોંચવા છતાં એક કાઉન્ટરથી બીજા કાઉન્ટર પર મોકલતો, ફ્લાઇટ ચૂકી ગયો
નવી દિલ્હી36 મિનિટ પેહલાકૉપી લિંકટીમ ઈન્ડિયાના ઓપનર અભિષેક શર્મા સાથે દિલ્હી એરપોર્ટ પર ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. અભિષેકે ખુદ ...