પેરોલ પર ફરાર ડબલ મર્ડર કેસના આરોપીની ધરપકડ: 2002માં પારસી દંપતીના ડબલ મર્ડર અને લૂંટના ગુનામાં દોષિત જાહેર કરાયો હતો; ફરાર આરોપી હિંમતનગરથી ઝડપાયો – Surat News
સુરત ક્રાઈમ બ્રાંચે નવસારી શહેરમાં 2002માં પારસી દંપતીના ડબલ મર્ડર અને લૂંટના ગુનામાં દોષિત ઠરેલા અને લાજપોર જેલમાંથી પેરોલ પર ...