ACCનો પ્રથમ ક્વાર્ટરનો નફો 22.5% ઘટ્યો: રૂ. 361 કરોડ રહ્યો, કંપનીની આવક પણ લગભગ 1% ઘટીને 5,154 કરોડ થઈ
મુંબઈ20 મિનિટ પેહલાકૉપી લિંકનાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ ત્રિમાસિક (એપ્રિલ-જૂન)માં અદાણી ગ્રૂપની સિમેન્ટ કંપની ACCનો નફો વાર્ષિક ધોરણે (YoY) 22.5% ઘટીને ...