ઉના-ગીર રોડ પર બે બાઇક વચ્ચે અકસ્માત: ખાપટ ગામ પાસે સામસામે અથડાતાં હરમડીયા ગામના રહેવાસી બે યુવકોના મોત, ત્રણ ઘાયલ – Gir Somnath (Veraval) News
ઉના-ગીર રોડ પર ખાપટ ગામ નજીક આવેલી રાજ જિનિંગ મિલ પાસે બે બાઇક વચ્ચે સામસામે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ...