લોખંડના સળિયાની ચોરી કરનારા આરોપી ઝડપાયા: માળીયા (મી)ના મોટા દહીસરા પાસેથી બે ટન લોખંડના સળિયાની ચોરી કરનારા આરોપીની ધરપકડ – Morbi News
માળીયા (મી) તાલુકાના મોટા દહીસરા ગામ પાસે નવલખી રોડ ઉપર બાલાજી હોટલની પાછળના ભાગમાં આવેલ શ્રીજી શિપિંગના પ્લોટમાંથી લોખંડના બે ...