રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા કરાવનાર આચાર્યનો રામવાસ: રક્ષાસૂત્ર પહેરાવ્યું ત્યારે મોદી પગે લાગ્યા; સાંગવેદ મહાવિદ્યાલયના આચાર્ય રહ્યા, પૂર્વજોએ કરાવ્યા નાગપુર-નાસિક રજવાડાંનાં અનુષ્ઠાનો
વારાણસી3 કલાક પેહલાકૉપી લિંકઆચાર્ય લક્ષ્મીકાંત દીક્ષિત,22 જાન્યુઆરી, 2024ના દિવસે આ નામ સૌકોઈએ સાંભળ્યું હશે. અયોધ્યામાં બનેલા ભવ્યાતિભવ્ય મંદિરમાં ભગવાન રામ ...