શેત્રુંજી નદીમાં પ્રેક્ટિસ કરતા બાળકોની સિદ્ધિ: જિલ્લા કક્ષાની સ્વિમિંગ સ્પર્ધામાં શેત્રુંજી ડેમ શાળાના બાળકોએ 17 મેડલ જીત્યા, આચાર્યએ પણ મેળવ્યા 3 મેડલ – Bhavnagar News
ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાની શેત્રુંજી ડેમ કેન્દ્રવર્તી શાળાના વિદ્યાર્થીઓએ અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. શાળાના આચાર્ય અને કોચ બી.એ.વાળાના માર્ગદર્શન ...