દ્વારકા ક્રાઇમ ન્યૂઝ: મકાન ભાડે આપીને પોલીસમાં નોંધ ન કરાવતા આઠ આસામીઓ સામે કાર્યવાહી; રાવલના યુવાને અકળ કારણોસર એસિડ પી લેતા મૃત્યુ – Dwarka News
ભાડે આપેલા મકાનની નોંધ ન કરતા માલિકો સામે ગુનો દેવભૂમિ દ્વારકા જિલ્લો દેશનો છેવાડો અને પાકિસ્તાનની સરહદ નજીકનો વિસ્તાર છે. ...