‘સાલાર’નો નવો એક્શન પ્રોમો રિલીઝ: દેવા અને વર્ધાની અજોડ મિત્રતા જોવા મળી, ફિલ્મે વિશ્વભરમાં 500 કરોડનો આંકડો પાર કર્યો
4 કલાક પેહલાકૉપી લિંકપ્રભાસ સ્ટારર ફિલ્મ 'સાલાર' 22 ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે. પ્રશાંત નીલના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ જબરદસ્ત ...