વિપક્ષના નેતાના આક્ષેપ વચ્ચે કાર્યવાહી: ગોમતીપુર વિસ્તારમાં રીડીપી અમલીકરણમાં ચારતોડા કબ્રસ્તાનના બાંધકામો તોડવાની કામગીરી શરૂ – Ahmedabad News
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શુક્રવારે મળેલી સામાન્ય સભામાં વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણ દ્વારા ટીપી રોડ ખોલવા ગેરકાયદેસર બાંધકામમાં ચોક્કસ વિસ્તારોને ટાર્ગેટ ...