હત્યાનો આરોપી એક્ટર દર્શન જેલમાં સિગારેટ પીતો જોવા મળ્યો હતો: 7 અધિકારીઓને સસ્પેન્ડ; કર્ણાટકની બીજી જેલમાં શિફ્ટ કરવાનો CMનો આદેશ
5 કલાક પેહલાકૉપી લિંકચાહક રેણુકાસ્વામીની હત્યાના કેસમાં બેંગલુરુની પરપ્પના અગ્રાહરા સેન્ટ્રલ જેલમાં બંધ કન્નડ અભિનેતા દર્શન થૂગુદીપા ફરી એકવાર સમાચારમાં ...