ફિલ્મ માટે 28 દિવસમાં 18 કિલો વજન ઘટાડ્યું: ‘વીર સાવરકર’ માટે મિલકત વેચવાનો વારો આવ્યો, એક સમયે રણદીપ ઓસ્ટ્રેલિયામાં ટેક્સી ચલાવતો હતો
41 મિનિટ પેહલાલેખક: આશિષ તિવારી, અરુણિમા શુક્લાકૉપી લિંકદર સોમવારે ઇન્ડસ્ટ્રીઝના અલગ-અલગ લોકોની સ્ટ્રગલ સ્ટોરી આવે છે. આજે આપણે એક્ટર રણદીપ ...