એક્ટર શ્રેયસ તલપડેને આવ્યો હાર્ટઍટેક: મુંબઈમાં શૂટિંગ બાદ થયો બેભાન, અંધેરી વેસ્ટમાં આવેલી હોસ્પિટલમાં એન્જિયોપ્લાસ્ટી સર્જરી કરાઈ
એક મિનિટ પેહલાકૉપી લિંકબોલિવૂડથી ચોંકાવનારા સમાચાર આવ્યા છે. 47 વર્ષના ફેમસ અભિનેતા શ્રેયસ તલપડેને ગુરુવારે સાંજે મુંબઈમાં ફિલ્મના સેટ પર ...