21 વિદેશી-ઓર્ગેનાઇઝેશને અદાણી-કોલ-ઇમ્પોર્ટ કેસમાં CJIને પત્ર લખ્યો: કેસ ઝડપથી ઉકેલવાની માગ, અદાણીએ લો-ગ્રેડના કોલસાને હાઈ-ગ્રેડ તરીકે વેચવાનો આરોપ લગાવ્યો
મુંબઈ3 કલાક પેહલાકૉપી લિંક21 ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશને અદાણી કોલ ઇમ્પોર્ટ કેસ અંગે ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) DY ચંદ્રચુડને પત્ર લખ્યો છે. ...