અદાણીએ વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ શરૂ કર્યો: હાલ માત્ર 551 મેગાવોટ વીજળી ઉત્પન્ન થશે, અદાણી ગ્રીન એનર્જીનો શેર 4% વધ્યો
મુંબઈ26 મિનિટ પેહલાકૉપી લિંકઅદાણી ગ્રીન એનર્જી લિમિટેડે વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટની પહેલી કેપેસિટીનું ઓપરેશન્સ શરૂ કર્યું છે. ગુજરાતના ...