અદાણી ગ્રુપની 6 કંપનીઓને SEBIની નોટિસ: ટ્રાન્ઝેક્શન અને લિસ્ટિંગ રેગ્યુલેશન નિયમોના ઉલ્લંઘનના આરોપો પર જવાબ માંગવામાં આવ્યો
મુંબઈ2 કલાક પેહલાકૉપી લિંકમાર્કેટ રેગ્યુલેટર સેબીએ અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝ સહિત 6 ગ્રુપ કંપનીઓને કારણ બતાવો નોટિસ મોકલી ...