નાયડુએ કહ્યું- પુરાવા વિના અદાણી એનર્જી વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં: અમેરિકામાં ભ્રષ્ટાચારના આરોપો, તામિલનાડુ સરકારે 27 ડિસેમ્બરે ટેન્ડર રદ કરેલા
હૈદરાબાદ29 મિનિટ પેહલાકૉપી લિંકઆંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ અમેરિકામાં અદાણી પાવર પરના આરોપો પર કહ્યું છે કે નક્કર પુરાવા મળ્યા ...