અદાણી ટોટલ ગેસનો નફો 19% ઘટ્યો: ત્રીજા ત્રિમાસિકમાં આવક 13% વધીને ₹1401 કરોડ થઈ; એક વર્ષમાં શેર 40% ઘટ્યા
મુંબઈ22 મિનિટ પેહલાકૉપી લિંકઅદાણી ગ્રુપની કંપની અદાણી ટોટલ ગેસે નાણાકીય વર્ષ 2024-25ના ત્રીજા ક્વાર્ટરમાં રૂ. 142.38 કરોડનો નફો (એકિતકૃત ચોખ્ખો ...