સિરાજને મેચ ફીના 20% દંડ ફટકાર્યો: હેડને એક ડીમેરિટ પોઈન્ટ મળ્યો; એડિલેડ ટેસ્ટમાં બંનેએ કરી હતી દલીલ
સ્પોર્ટ્સ ડેસ્ક22 મિનિટ પેહલાકૉપી લિંકભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અને ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ટ્રેવિસ હેડને ICC દ્વારા ક્રિકેટ આચાર સંહિતાનું ઉલ્લંઘન ...