‘જે જોઈતું હતું તે ન મળ્યું એટલે જુઠ્ઠાણાં ચલાવ્યા’: કંગના- આદિત્ય પંચોલીના અફેરને લઈને પત્ની ઝરીનાએ નિશાન સાધ્યું; એક્ટ્રેસે મારપીટનો આરોપ લગાવ્યો હતો
3 કલાક પેહલાકૉપી લિંકએક સમયે કંગના રનૌત અને આદિત્ય પંચોલીના એક્સ્ટ્રા મેરિટલ અફેર ચર્ચામાં હતા. બંને 3 વર્ષ સુધી રિલેશનશિપમાં ...