રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-3ની પ્રિલીમરી પરીક્ષા: પાટણ જિલ્લાના ત્રણ તાલુકાના 23 કેન્દ્રો પર 6 હજારથી વધુ ઉમેદવારોની પરીક્ષા શરૂ, ચકાસણી કરી પરીક્ષા કેન્દ્રોમાં પ્રવેશ અપાયો – Patan News
ગુજરાત જાહેર સેવા આયોગ- GPSC દ્વારા તા. 22 ડિસેમ્બર- 2024 રવિવારના રોજ રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-3ની પ્રિલીમરી પરીક્ષા પાટણ સહિત ...