31 CMમાં સંપત્તિ મામલે ભૂપેન્દ્ર પટેલ 15માં નંબરે: ‘દાદા’ સામે એકેય કેસ નથી, 931 કરોડની સંપત્તિ સાથે ચંદ્રાબાબુ સૌથી ધનાઢ્ય, રેવંત રેડ્ડી સામે સૌથી વધુ 89 કેસ – Ahmedabad News
ADR(એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ) તથા નેશનલ ઇલેક્શન વોચ દ્વારા 31 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના અત્યારના મુખ્યમંત્રીઓના સોગંદનામાંનું વિશ્લેષણ કર્યું છે. ...