જમ્મુ-કાશ્મીર રાજ્યનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો: અરજદારે 2 મહિનાની અંદર સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માગ કરી; CJI સુનાવણી માટે તૈયાર
નવી દિલ્હી2 મિનિટ પેહલાકૉપી લિંકસુપ્રીમ કોર્ટ જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માગ કરતી અરજી પર બે મહિનામાં સુનાવણી કરવા સંમત ...