મુજીબ શ્રીલંકા સામેની T-20 સિરીઝમાંથી બહાર: ઈજાગ્રસ્ત રાશિદ પણ નહીં રમે, ઈબ્રાહિમ ઝદરાન સંભાળશે કમાન; 17મી ફેબ્રુઆરીથી શ્રેણી
2 મિનિટ પેહલાકૉપી લિંકઅફઘાનિસ્તાનનો સ્પિનર મુજીબ ઉર રહેમાન શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચેની T20 શ્રેણીમાં નહીં રમે. તે ઈજાના કારણે શ્રેણીમાંથી ...