મુજીબ, નવીન, ફઝલની નેશનલ કોન્ટ્રેક્ટમાંથી નીકળી જવાની અરજી નામંજૂર: બે વર્ષથી NOC પણ મળ્યું નથી; IPL રમવા પર શંકા
11 મિનિટ પેહલાકૉપી લિંકઅફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે ત્રણ ખેલાડીઓ મુજીબ ઉર રહેમાન, નવીન ઉલ હક અને ફઝલ ફારૂકીને નેશનલ કોન્ટ્રેક્ટમાંથી મુક્ત ...