અફઘાનિસ્તાને T20માં UAEને હરાવ્યું: ચાર દિવસ પહેલા પ્રતિબંધિત ત્રણ ખેલાડીઓ ફઝલ હક અને નવીનને રમાડવામાં આવ્યા
2 કલાક પેહલાકૉપી લિંકબેટર રહેમાનુલ્લા ગુરબાઝની સદીની મદદથી અફઘાનિસ્તાનની ટીમે શુક્રવારે શારજાહમાં રમાયેલી પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં UAEને 72 રને ...