રાશિદ ખાન કમબેક કરવા તૈયાર: આયર્લેન્ડ સામે કેપ્ટનશિપ કરશે, IPL પણ રમશે; વન-ડે વર્લ્ડ કપમાં ઈજાગ્રસ્ત થયો હતો
સ્પોર્ટ્સ ડેસ્ક59 મિનિટ પેહલાકૉપી લિંકઅફઘાનિસ્તાનનો T-20 કેપ્ટન રાશિદ ખાન ઈજામાંથી સ્વસ્થ થઈને કમબેક કરવા માટે તૈયાર છે. તે આયર્લેન્ડ સામેની ...