મણિપુર સહિત 3 રાજ્યોમાં AFSPA 6 મહિના માટે લંબાવાયો: હિંસા અને અશાંતિને કારણે ગૃહ મંત્રાલયનો નિર્ણય, સેના ગમે ત્યારે કોઈની પણ અટકાયત કરી શકે
નવી દિલ્હી2 કલાક પેહલાકૉપી લિંકકેન્દ્ર સરકારે મણિપુર, નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશના કેટલાક ભાગોમાં સશસ્ત્ર દળો વિશેષ સત્તા અધિનિયમ (AFSPA) છ ...