અમદાવાદના સમાચાર: આચારસંહિતા પૂર્ણ થયા બાદ વેબસાઈટ પર મેયરનો ફોટો ન મૂકાતા પત્ર લખી ખુલાસો મંગાયો, જાહેરમાં ગંદકી બદલ 23 દુકાનો સીલ – Ahmedabad News
લોકસભાની ચૂંટણીને પગલે આચારસંહિતા લાગુ પડતાની સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ પરથી રાજકીય નેતાઓ જેવા કે મેયર, ડેપ્યુટી મેયર, ...