જમ્મુ-કાશ્મીરમાં બહુમતી મળતા કોંગ્રેસે સ્ટોલ લગાવીને જલેબી બનાવી: કોંગ્રેસે કહ્યું- જમ્મુ-કાશ્મીરમાં ભાઈચારાની જીત; ભાજપે કહ્યું- હરિયાણામાં ઐતિહાસિક બહુમતી, રાહુલ ગાંધી ફેલ થયા
ભોપાલ44 મિનિટ પેહલાકૉપી લિંકકોંગ્રેસ પ્રવક્તા અમિત શર્માએ પીસીસી કાર્યાલયની સામે જલેબી બનાવીને લોકોને ખવડાવી હતી.હરિયાણામાં ત્રીજી વખત ભાજપને બહુમત મળ્યા ...