રાજકોટ ક્રાઇમ ન્યૂઝ: વેવાણના અવસાન બાદ સ્મશાનયાત્રામાં જતા પહેલા ઘરની બહાર બેભાન હાલતમાં ઢળી પડતા વેવાઈનું મોત – Rajkot News
રાજકોટના કોઠારીયા રોડ પર મેહુલનગરમાં રહેતાં જસુબેન લાખાભાઈ ડાવેરા (ઉ.વ.80) પોતાના ઘરમાં મચ્છર હોવાથી ધુમાડો કરવા તેમણે કોથળો સળગાવ્યો હતો. ...