દિલ્હીની શાળાઓમાં બોમ્બની ધમકી આપનાર પકડાયો: 12મા ધોરણનો વિદ્યાર્થી ઝડપાયો; પોલીસે કહ્યું- પરિવાર અફઝલની ફાંસીનો વિરોધ કરતી NGO સાથે જોડાયેલો છે
નવી દિલ્હી2 કલાક પેહલાકૉપી લિંકદિલ્હી પોલીસે મંગળવારે દિલ્હીની 400 શાળાઓમાં બોમ્બની નકલી ધમકી આપનાર વિદ્યાર્થીને પકડી લીધો હતો. પોલીસના જણાવ્યા ...