નાયડુએ કહ્યું- લોકો વધુ બાળકોને જન્મ આપે: જેમને 2થી વધુ બાળકો છે તે જ ચૂંટણી લડી શકશે; આંધ્રમાં સૌથી ઓછો જન્મ દર, ઘણા જિલ્લાઓમાં તો માત્ર વૃદ્ધો જ રહ્યા છે
અમરાવતી15 મિનિટ પેહલાકૉપી લિંકસેન્ટરના યૂથ ઇન ઇન્ડિયા-2022ના રિપોર્ટ અનુસાર દેશમાં 25 કરોડ યુવાનોની ઉંમર 15 થી 25 વર્ષની વચ્ચે છે. ...