કાંકરિયા ઝૂમાં હવે પાંજરામાં જઈને દેશ-વિદેશના પક્ષી જોઈ શકાશે: વધુ ઊંચાઈએ ઉડતા પક્ષીઓ માટે ખાસ ડોમ તૈયાર કરાશે, માળો બાંધી શકે તે માટે વૃક્ષો પણ વવાશે – Ahmedabad News
કાંકરિયા પ્રાણી સંગ્રહાલયની સ્થાપના બાદ પહેલીવાર મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. જેમાં મુલાકાતીઓ હવે પાંજરામાં જઈને દેશ-વિદેશના પક્ષી જોઈ ...