સાહેબ મિટિંગમાં છે!: અમદાવાદ શહેર ભાજપના સદસ્યતા અભિયાનમાં પાછળ, ચાર રસ્તે ઓફિસ હોવાથી એક ધારાસભ્ય ટ્રાફિકથી પરેશાન – Ahmedabad News
દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને ...