મહારાષ્ટ્ર ભાજપ નેતાએ મુસ્લિમોને આપી ખુલ્લી ધમકી: નીતેશ રાણેએ કહ્યું- મસ્જિદમાં આવીને પકડી- પકડીને ફટકારીશું; ઉશ્કેરણીજનક ભાષણ આપવાનો આરોપ, FIR
અહમદનગર19 મિનિટ પેહલાકૉપી લિંકભાજપ નેતા નીતેશ રાણેએ રવિવારે અહમદનગરમાં સકલ હિન્દુ સમાજના કાર્યક્રમમાં ભાષણ આપ્યુ હતું.મહારાષ્ટ્ર ભાજપના ધારાસભ્ય નીતેશ રાણે ...