‘તમારા માટે આ મનોરંજન છે, મારા માટે મુશ્કેલ સમય…’: તમિલ એક્ટ્રેસ શ્રુતિ નારાયણનનો 14 મિનિટનો પ્રાઈવેટ વીડિયો વાઈરલ થયો, સોશિયલ મીડિયામાં રોષ ઠાલવ્યો
33 મિનિટ પેહલાકૉપી લિંકતમિલ એક્ટ્રેસ શ્રુતિ નારાયણનનો કાસ્ટિંગ કાઉચનો એક વીડિયો સોશિયલ મીડિયા પર લીક થયો હતો. તેના પર એક્ટ્રેસની ...