આજથી 70+ વૃદ્ધોને ₹5 લાખની મફત સારવાર: PMએ દિલ્હી-બંગાળના વૃદ્ધોની માફી માગતા કહ્યું- હું તમારી સેવા નહીં કરી શકુ; 18 રાજ્યોમાં રૂ. 12,850 કરોડના હેલ્થ પ્રોજેક્ટ્સ લોન્ચ
નવી દિલ્હી4 મિનિટ પેહલાકૉપી લિંકઅખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાન (AIIA) પહોંચ્યા બાદ PM મોદીએ ભગવાન ધન્વંતરીની પૂજા કરી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ...