એર ઈન્ડિયાનું A-350 એરક્રાફ્ટ નવા લુકમાં ભારત પહોંચ્યું: દિલ્હી એરપોર્ટ પર ઉતર્યું, 4 મહિના પહેલા એરલાઈને નવા લોગોનું અનાવરણ કર્યું હતું
નવી દિલ્હી1 કલાક પેહલાકૉપી લિંકએર ઈન્ડિયાનું પહેલું વાઈડ બોડી એરબસ A350-900 એરક્રાફ્ટ આજે એટલે કે 23 ડિસેમ્બરે ભારતમાં આવ્યું છે. ...