સગીરોએ મુંબઈ-ન્યૂયોર્ક ફ્લાઈટમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપી હતી: છત્તીસગઢના ઉદ્યોગપતિના દીકરા સહિત 4 કસ્ટડીમાં; ટ્રેનને ઉડાવી દેવાની ધમકી પણ આપી હતી
રાજનાંદગાંવ7 કલાક પેહલાકૉપી લિંકમુંબઈથી ન્યૂયોર્ક જઈ રહેલા એર ઈન્ડિયાના વિમાનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના સંદર્ભમાં મુંબઈ પોલીસે છત્તીસગઢના રાજનાંદગાંવમાં દરોડા ...