પૂર્વ વાયુસેના પ્રમુખે કહ્યું- સેનાને રાજકારણમાં ખેંચવું ખોટું: રાહુલ અગ્નિવીર વિશે ખોટું બોલ્યા, તેમણે રાજનાથ અને દેશની માફી માગવી જોઈએ
નવી દિલ્હી3 કલાક પેહલાકૉપી લિંકપૂર્વ એરફોર્સ ચીફ અને બીજેપી નેતા આરકેએસ ભદૌરિયાએ ગુરુવારે કહ્યું કે, સેનાને રાજકારણમાં ખેંચવું ખોટું છે. ...