અમેરિકામાં વિમાનના એન્જિનમાં આગ લાગી, વીડિયો: પ્લેનમાં 172 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર સવાર હતા; વિંગ પર બહાર નીકળ્યા, બધા સુરક્ષિત
ડેનવર2 મિનિટ પેહલાકૉપી લિંકઅમેરિકાના ડેનવરમાં ગુરુવારે અમેરિકન એરલાઇન્સના વિમાનના એન્જિનમાં આગ લાગી ગઈ. વિમાન ડેનવર એરપોર્ટ પર પાર્ક કરવામાં આવ્યું ...