મહારાષ્ટ્રમાં સીટ વહેંચણી અંગે NDAમાં ચર્ચા: ભાજપ 140-150 બેઠક પર ઉમેદવારોને મેદાનમાં ઉતારી શકે છે; શિવસેનાને 80, અજિત પવારને 55 બેઠક મળી શકે છે
મુંબઈ15 મિનિટ પેહલાકૉપી લિંકમહારાષ્ટ્રમાં ભાજપ, એનસીપી-અજિત પવાર અને શિવસેના-શિંદે જૂથના મહાયુતિને 48માંથી 17 બેઠકો મળી હતી. MVAનું પ્રદર્શન ઘણું સારું ...