અક્ષય કુમારની ફિલ્મ ‘સરફિરા’નું ટ્રેલર રિલીઝ: રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મની રીમેક; ખિસ્સામાં એક રૂપિયો, પરંતુ સપના ઊંચા
27 મિનિટ પેહલાકૉપી લિંકઅક્ષય કુમારની ફિલ્મ 'સરફિરા'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ સસ્તી ભારતીય એરલાઇન સિમ્પલી ડેક્કનના સ્થાપક ...