અલાસ્કા વિમાન દુર્ઘટનામાં સવાર તમામ 10 લોકોના મોત: નોમ એરપોર્ટથી 54 કિમી દૂર કાટમાળ મળ્યો; ગુરુવારે વિમાન ગુમ થયું હતું
વોશિંગ્ટન ડીસી13 મિનિટ પેહલાકૉપી લિંકબેરિંગ એરના વિમાને ગુરુવારે અલાસ્કાના ઉનાલાકલીટથી નોમ માટે ઉડાન ભરી હતી.અમેરિકાના અલાસ્કામાં ગુરુવારે 10 લોકો સાથેનું ...