પ્રાઇડ પ્લાઝા હોટલમાં સગાઇમાં 4.89 લાખના મત્તાની ચોરી: મહેમાનોના સ્વાંગમાં આવેલા ગઠિયા ચોરીની ઘટનાને અંજામ આપી ફરાર, પોલીસે તપાસ શરૂ કરી – Ahmedabad News
હાલ લગ્નની સિઝન ચાલી રહી છે, ત્યારે મહેમાનોના સ્વાંગમાં તસ્કરો ઘૂસી આવે છે અને સોના-ચાંદીના દાગીના સહિત કિંમતી સરસામાનની ચોરી ...