સ્કૂલ ડ્રેસમાં ઓડિશન આપવા પહોંચી હતી આલિયા: ‘SOTY’ સમયે 11માં ધોરણમાં હતી, આટલી નાની ઉંમરે ફિલ્મમાં કામ કરવાની વિરુદ્ધ હતી સોની રાઝદાન
9 કલાક પેહલાકૉપી લિંકસાઉદી અરેબિયામાં આયોજિત 'રેડ સી ઈન્ટરનેશનલ એવોર્ડ્સ'માં આલિયા ભટ્ટે પોતાની ડેબ્યુ ફિલ્મ વિશે એક રસપ્રદ વાત કહી ...