‘પોચર’ સિરીઝની એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર બની આલિયા ભટ્ટ: દિલ્હી ક્રાઈમ ફેમ રિચી મહેતા દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ 23 ફેબ્રુઆરીએ એમેઝોન પ્રાઇમ પર રિલીઝ થશે
10 મિનિટ પેહલાકૉપી લિંકબોલિવૂડની સૌથી સફળ અભિનેત્રીઓમાંની એક આલિયા ભટ્ટ આ દિવસોમાં અભિનેત્રીની સાથે નિર્માતા પણ બની ગઈ છે. 2022ની ...