રણબીર-આલિયાની લાડકીએ પહેલું ગીત ‘કેસરિયા’ સાંભળ્યું હતું: આલિયાએ કહ્યું,’હવે અમે તેને અમુક ગીતો જ સંભળાવીએ છીએ, ‘રાધા તેરી ચુનરી’-‘બદતમીઝ દિલ’ વારંવાર સાંભળે છે’
16 કલાક પેહલાકૉપી લિંકઆ દિવસોમાં આલિયા ભટ્ટ તેની આગામી ફિલ્મ 'જીગરા'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ સમયગાળા દરમિયાન ઘણી વખત આલિયા ...