ડેબ્યૂ ફિલ્મના શૂટિંગ પહેલા પેનિક એટેક આવ્યો હતો: આલિયા ભટ્ટે કહ્યું, ‘પિતા મહેશ ભટ્ટ નિષ્ફળતાથી ભાગવાને બદલે સમસ્યાનો સામનો કરવાની સલાહ આપે છે’
12 કલાક પેહલાકૉપી લિંકઆલિયા ભટ્ટ તેની આગામી ફિલ્મ 'જીગરા'ને લઈને ચર્ચામાં છે. આ દરમિયાન, આલિયાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ...